નીચે આપેલ વિધેયની સાતત્યતા તપાસો: $f(x) = x - 5$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ વિધેય $f(x) = x - 5$ છે.
તે સ્પષ્ટ છે કે $f$ દરેક વાસ્તવિક સંખ્યા $k$ માટે વ્યાખ્યાયિત છે અને $k$ આગળ તેનું મૂલ્ય $f(k) = k - 5$ છે.
જ્યારે $x$ એ $k$ ને અનુલક્ષે છે ત્યારે વિધેયનું લક્ષ નીચે મુજબ મળે છે:
$\lim_{x \to k} f(x) = \lim_{x \to k} (x - 5) = k - 5$.
અહીં $\lim_{x \to k} f(x) = f(k)$ હોવાથી,વિધેય $f$ દરેક વાસ્તવિક સંખ્યા $k$ માટે સતત છે.
તેથી,$f(x) = x - 5$ એ સતત વિધેય છે.

Explore More

Similar Questions

જો $f: R \rightarrow R$ એ $f(x) = x - [x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય, જ્યાં $[x]$ એ $x$ થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે, તો $f$ ના અસતત બિંદુઓનો ગણ કયો છે?

જો $f(x) = \begin{cases} k, & x = 1 \text{ માટે} \\ \frac{(9x-1)(\sqrt{x}-1)}{3x^2+2x-5}, & x \neq 1 \text{ માટે} \end{cases}$ એ $[0, \infty)$ પર સતત હોય, તો $k =$

જો વિધેય $f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x}$ એ $x=0$ આગળ સતત હોય, તો $f(0)$ ની કિંમત શોધો.

ધારો કે $f(x) = \begin{cases} (x - 1)^{\frac{1}{2 - x}}, & x > 1, x \neq 2 \\ k, & x = 2 \end{cases}$. $k$ ની કઈ કિંમત માટે $f$ એ $x = 2$ આગળ સતત છે?

જો $f(x) = \begin{cases} x^2, & x \ne 1 \\ 2, & x = 1 \end{cases}$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo